Dil Yaad Kare Chhe Song Lyrics દિલ યાદ કરે છે
દિલ યાદ કરે છે ગુજરાતીમાં
કલાકાર - અનિતા રાણા
શબ્દો - મનોજ પ્રજાપતિ
મ્યુઝિક - ધવલ કાપડિયા
તાલ - હીંચ , એક તાળી
હો પ્રેમમાં તમારા કોઈ રોજ મરે છે
હો પ્રેમમાં તમારા કોઈ રોજ મરે છે
પ્રેમમાં તમારા કોઈ રોજ મરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
જોયા સપના તમારા કેવા હાલ છે અમારા
જોયા સપના તમારા કેવા હાલ છે અમારા
આંખો જોવાને તમને ફરિયાદ કરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
તમે તો કહીને ગયેલા કે હમણાં આવીશું
રાખજો ભરોસો ના તમને સતાવશું
તમારી વાતો મુલાકાતો ભુલાતી નથી
વિરહની વેદના હવેતો સહેવાતી નથી
ના અમને તડપાવો કોઈ રાહ તો બતાવો
ના અમને સતાવો કોઈ રાહ તો બતાવો
આંખો જોવા તમને ફરિયાદ કરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
કરીને જાય છે વાયદા ક્યાં નિભાવે છે
નથી એ આવતા બસ એની યાદ આવે છે
સમય ઘણો થયો છે આપણે મુલાકાતને
કહોને કેમ સમજાવું આ સુની રાતને
જો તમે ના આવો તો અમને ત્યાં બોલાવો
તમે ના આવો તો અમને ત્યાં બોલાવો
આંખો જોવા તમને ફરિયાદ કરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
આવોને યાર મળવા દિલ યાદ કરે છે
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Dil Yaad Kare Chhe Song Lyrics દિલ યાદ કરે છે"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.