Skip to content Skip to sidebar Skip to footer

Lai Ja Tari Sangath Lyrics લઈ જા તારી સંગાથ સાજણ જી ગુજરાતીમાં

લઈ જા તારી સંગાથ સાજણ જી
કલાકાર - ગીતા રબારી
મ્યુઝિક - રાહુલ મુંજારિયા
શબ્દો - દેવરાજ અદ્રોત , ભરત રાવલ
તાલ - હીંચ

લઈ જા તારી સંગાથ સાજણ જી
લઈ જા તારી સંગાથ
લઈ જા તારી સંગાથ સાજણ જી
લઈ જા તારી સંગાથ

સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાતની ચાદર કરી ઓઢી રે લેશું
સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાતની ચાદર કરી ઓઢી રે લેશું

તોયે જીવવું તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ (૨)

ચાંદો આકાશે ને અજવાળી રાત
કઈ દઉં તને મારા મનડાની વાત
ચમકતા તારલા ને રૂડી એની ભાત
માંગુ છું તારો હું જન્મોનો સાથ
માંગુ છું તારો હું જન્મોનો સાથ...

લઈ જા તારી સંગાથ સાજણ જી
લઈ જા તારી સંગાથ
લઈ જા તારી સંગાથ સાજણ જી
લઈ જા તારી સંગાથ

સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાતની ચાદર કરી ઓઢી રે લેશું
સુખ દુઃખ બધા અમે સહી રે લેશું
રાતની ચાદર કરી ઓઢી રે લેશું

તોયે જીવવું તારી સંગાથ સાજણ જી
લઈજા તારી સંગાથ
લઈ જા તારી સંગાથ સાજણ જી
લઈ જા તારી સંગાથ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Lai Ja Tari Sangath Lyrics લઈ જા તારી સંગાથ સાજણ જી ગુજરાતીમાં"