Skip to content Skip to sidebar Skip to footer

Tari Rah Jou Chhu Gujarati Song Lyrics તારી રાહ જોઉં છું ગુજરાતીમાં

તારી રાહ જોઉં છું ગુજરાતીમાં
કલાકાર - રાકેશ બારોટ
મ્યુઝિક - જીતુ પ્રજાપતિ
શબ્દો - રાજન રાયકા , ધવલ મોટાણ
તાલ - હીંચ , એક તાળી

તમે આવવાના હતા પણ આયા નહીં
આવવાના હતા પણ આયા નહીં
આવી જાને હું તો તારી રાહ જોઉં છું

મને મળવાના હતા પણ મળ્યા નહીં (૨)
આવી જાને હું તો તારી રાહ જોઉં છું

હો વાયદા તારા ખોટા પડે છે
આવું કરી ને તને શું મળે છે (૨)

તમે આવવાના હતા પણ આયા નહીં
આવવાના હતા પણ આયા નહીં
આવી જાને હું તો તારી રાહ જોઉં છું

તમે આવવાના હતા પણ આયા નહીં (૨)
તું આવી જાને હું તો તારી રાહ જોઉં છું (૨)

હો યાદના આંખે આવી ગયા આંસુ
વર્ષો વીત્યા પણ જોયું ના પાછું
હો મજા નથી આવતી જીવન મોળું લાગે છે
તારા સાથની એ દવા માંગે છે...

હો ખબર નહિ તારા મનમાં શું ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે
ખબર નહિ તારા મનમાં શું ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે

હો આવવાના હતા પણ આયા નહીં (૨)
આવી જાને હું તો તારી રાહ જોઉં છું
હવે આવી જાને હું તો તારી રાહ જોઉં છું...

હો ગયા તે ગયા કદી પાછા ના આયા
ના તમે આયા ના અમને બોલાયા
હો બેવફા થઈને જાણે અમને ભુલાયા
કઈ દેને કેમ આવા દિવસો બતાયા

હો મળવાનું કેમ તમે મોડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો
મળવાનું કેમ તમે મોડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો

તમે આવવાના હતા પણ આયા નહીં (૨)
આવી જાને હું તો તારી રાહ જોઉં છું...

મને મળવાના હતા પણ મળ્યા નહીં (૨)
આવી જાને હું તો તારી રાહ જોઉં છું
તું આવી જાને હું તો તારી રાહ જોઉં છું (૨)
આવી જાને હું તો તારી રાહ જોઉં છું...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Tari Rah Jou Chhu Gujarati Song Lyrics તારી રાહ જોઉં છું ગુજરાતીમાં"