Skip to content Skip to sidebar Skip to footer

HANUMAN CHALISA LYRICS IN GUJARATI હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા
કલાકાર - શેખર રવજિયાણી
શબ્દો - તુલસીદાસ
મ્યુઝિક - સચેત હાર્વે
તાલ - કેહરવા , બીજી અન્ય રીતે પણ ગવાય

(દોહા)
શ્રી ગુરુ ચરન સરોજ રજ નિજ મન મુકુર સુધારી
બરનૌ રઘુવર બિમલ જસુ જો દાયકુ ફલ ચારી
બુદ્ધિ હિન તનુ જાનિકે સુમિરો પવન કુમાર
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર

જય હનુમાન જ્ઞાન ગુન સાગર
જય કપીશ તિહુ લોક ઉજાગર ૧

રામદૂત અતુલિત બલધામા
અંજનિ પુત્ર પવનસુત નામા ૨

મહાવીર વિક્રમ બજરંગી
કુમતિ નિવાર સુમતિ કે સંગી ૩

કંચન બરન બીરાજ સુબેશા
કાનન કુંડલ કુંચિત કેશા  ૪

હાથવજ્ર અરુ ધ્વજા વિરાજૈ
કાંધે મૂંજ જનેઉ સાજૈ   ૫

શંકર સુવન કેસરી નંદન
તેજ પ્રતાપ મહાજગ વંદન  ૬

વિદ્યાવાન ગુની અતિ ચાતુર
રામ કાજ કરિબે કો આતુર ૭

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા
રામલખન સીતા મન બસિયા ૮

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા 
વિકટ રૂપધરિ લંક જરાવા ૯

ભીમ રૂપધરિ અસુર સંહારે
રામચંદ્ર કે કાજ સંવારે ૧૦

લાય સંજીવન લખન જિયાયે
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ૧૧

રઘુપતિ કીન્હી બહુત બડાયી
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાયી ૧૨

સહસ્ત્ર વદન તુમ્હરો યશગાવૈ
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ૧૩

સનકાદિક બ્રહ્માદિ મુનીશા
નારદ શારદ સહિત અહીશા ૧૪

યમ કુબેર દિગપાલ જહાંતે
કવિ કોબીદ કહિ સકે કહાં તે ૧૫

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા
રામ મિલાય રાજપદ દીન્હા ૧૬

તુમ્હરો મંત્ર વિભીષણ માના
લંકેશ્વર ભયે સબ જગ જાના ૧૭

યુગ સહસ્ર જોજન પર ભાનૂ
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ૧૮

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી
જલધિ લાંઘિ ગયે અચરજ નાઇ ૧૯

દુર્ગમ કાજ જગત કે જેતે
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ૨૦

રામ દુઆરે તુમ રખવારે
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ૨૧

સબ સુખ લહૈ તુમ્હારી શરના
તુમ રક્ષક કાહૂ કો ડર ના ૨૨

આપન તેજ તુમ્હારો આપૈ
તીનોં લોક હાંક તે કાંપૈ ૨૩

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ
મહવીર જબ નામ સુનાવૈ ૨૪

નાસૈ રોગ હરૈ સબ પીરા
જપત નિરંતર હનુમત બીરા ૨૫

સંકટ તે હનુમાન છુડાવૈ
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ૨૬

સબ પર રામ તપસ્વી રાજા
તિનકે કાજ સકલ તુમ સાજા ૨૭

ઔર મનોરધ જો કોઈ લાવૈ
સોઈ અમિત જીવન ફલ પાવૈ ૨૮

ચારો યુગ પ્રતાપ તુમ્હારા
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ૨૯

સાધુ સંત કે તુમ રખવારે 
અસુર નિકંદન રામ દુલારે ૩૦

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા
અસ બર દીન જાનકી માતા ૩૧

રામ રસાયન તુમ્હારે પાસા
સાદ રહો રઘુપતિ કે દાસા ૩૨

તુમ્હરે ભજન રામકો પાવૈ
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ૩૩

અંત કાલ રઘુવર પુરજાયી
જહાં જન્મ હરિભક્ત કહાયી ૩૪

ઔર દેવતા ચિત્ત ન ધરઈ
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ૩૫

સંકટ કટૈ મિટૈ સબ પીરા
જો સુમિરૈ હનુમંત બલ બીરા ૩૬

જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ
કૃપા કરો ગુરુદેવ કી નાઇ ૩૭

જો શત બાર પાઠ કર કોઈ
છૂટહિ બન્દિ મહા સુખ હોઈ ૩૮

જો યહ પઢે હનુમાન ચાલીસા
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ૩૯

તુલસીદાસ સદા હરિ ચેરા
કીજૈ નાથ હૃદય મહ ડેરા ૪૦

દોહા
પવન તનય સંકટ હરણ મંગળ મૂરતિ રૂપ
રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ

સિયાવર રામચન્દ્રકી જય...
પવનસુત હનુમાનકી જય...
બોલો રે ભાઇ સબ સંતનકી જય...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

6 ટિપ્પણી for "HANUMAN CHALISA LYRICS IN GUJARATI હનુમાન ચાલીસા"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.