MARE SHREEJINE RAJI KARVAJ CHHE મારે શ્રીજી ને રાજી કરવાજ છે
મારે સ્વામીને રાજી કરવાજ છે
કલાકાર - શિશુ મંડળ
શબ્દો - ઘણા બધા લેખકો
આલ્બમ - baps સ્વામીનારાયણ મંદિર
તાલ - ડબલ હીંચ
મારે સ્વામીને રાજી કરવાજ છે
મારે શ્રીજી ને રાજી કરવાજ છે
કોઈ પણ ભોગે ગમે તે સંજોગે
મારે સ્વામીને રાજી કરવાજ છે
મારે શ્રીજી ને રાજી કરવાજ છે
વહેલા ઊઠી પ્રભુ સ્મરણ કરીને
સ્નાન પૂજા કરી માતા પિતાને
પ્રણામ મારે કરવાજ છે
મારે સ્વામીને રાજી કરવાજ છે
મારે શ્રીજી ને રાજી કરવાજ છે
દફ્તર લઈને નિશાળે જઈને
ગુરુજી ભણાવે તેમાં ધ્યાન દઈને
પહેલો નંબર લાવવોજ છે
મારે સ્વામીને રાજી કરવાજ છે
મારે શ્રીજી ને રાજી કરવાજ છે
સંતોના ચરણોમાં શીશ ધરીને
બાળપણથી જ પ્રભુ ભજવાજ છે
મારે સ્વામીને રાજી કરવાજ છે
મારે શ્રીજી ને રાજી કરવાજ છે
કોઈ પણ ભોગે ગમે તે સંજોગે
મારે સ્વામીને રાજી કરવાજ છે
મારે શ્રીજી ને રાજી કરવાજ છે
હમ .. હમ.. હમ ..
www.Gujjulyricsin.com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "MARE SHREEJINE RAJI KARVAJ CHHE મારે શ્રીજી ને રાજી કરવાજ છે"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.