Skip to content Skip to sidebar Skip to footer

DEKHYA DIL E DIDARA LYRICS દેખ્યા દિલ એ દીદારા


દેખ્યા દિલ એ દીદારા
કલાકાર - ગોવિંદભાઈ
શબ્દો - મોરાર સાહેબ
તાલ - દીપચંદી

દેખ્યા દિલ એ દીદારા મેરે ,

એ સદા ગુરૂકી અણસારા સાઈ મે ...

અધર તખત પર આપ બિરાજે , જોને કારીગર કિરતારા

એ_ અટલ અભંગી દેવ ત્રિભંગી , એજી સકલ રૂપ સંસારા

સાંઈ મે દેખ્યા દિલ દીદારા

નીરખ્યા નેણે પરખ્યા પૂરા , એ સુરતે મૂરત સારા

વર્ષે મોતી જળકે જ્યોતિ , અખંડ અમૃત ધારા

સાંઈ મે દેખ્યા દિલ દીદારા

અગમ ખેલ અનહદ કે આગે , જોને રમતા હૈ રણકારા

પાચ સાહેલી પિયુકે આજે , એ નૃત્ય કરે નિરાધારા

સાંઈ મે દેખ્યા દિલ દીદારા

ગુરૂ પ્રતાપે તો ઘર પાયા , જોને મુક્તિના ભંડારા

આ રજમોરાર રવિના ચરણે , અલખ પમેના અવતારા

સાંઈ મે દેખ્યા દિલ દીદારા


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "DEKHYA DIL E DIDARA LYRICS દેખ્યા દિલ એ દીદારા "